આજે હું ઝરવાણી eco campsite ( હમણાં પબ્લિક વિઝિટ માટે બંધ છે, 1st october થી ખુલશે) ની વિઝિટ માટે...
About Me
ફરવું બધાને જ લગભગ ગમતું હોય છે, પણ બધા ફરી ના શકે એવું એમને લાગતું હોય છે. એવું ઘણીવાર મેં સાંભળ્યું છે કે હું નસીબદાર છું કે હું ફરી શકું છું. પણ નસીબ અને ફરવાને કઈ લાગતું વળગતું નથી. જો આપડે ખરેખર ફરવું જ હોય તો રસ્તા નીકડી જ જાય, અને ટ્રાવેલ કરવા માટે તમે જે કરતા હોય એ છોડવાની પણ જરૂર નથી. તમે કામ ની સાથે સાથે ફરી શકો છો. હું 6 વરસથી ટ્રાવેલ કરું છું, એની સાથે મારો ડિજિટલ માર્કેટિંગ નો Business પણ ચલાવું છું, ઘર પણ સાચવું છું.
RECENT BLOGS
હું મારા ફોરેન ના બકેટલિસ્ટ ટિક કરવામાં એટલી બીઝી હતી કે મારા ઘરની આસપાસની જ જગ્યાઓ જ એ લિસ્ટ...
હું અમદાવાદ મારા બિઝનેસનાં કામથી અને મારા કઝીન ભાઈ યશનું લગ્ન નક્કી કર્યું એને હરખ કરવા ગઈ હતી. મારે...
રજાનાં દિવસમાં મને વધુ ટાઈમ ગાર્ડનમાં અને વાંચનમાં પસાર કરવો ગમે. સવારથી વોટ્સએપ જોયું જ નહોતું, હમણાં જોયું તો...
મારા એક client છે સંદીપભાઈ, જે S P Tours & Travels ડાકોર ના owner છે. પ્રોજેકટના ડિસ્કશન માટે એ...
સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી – 1, જ્યાંના પીક્સ અને વિડિઓઝ મેં સ્ટેટ્સ માં મુક્યાં હતા તો એટલા બધા...
ગોઆ એક એવી જગ્યા છે જ્યાં જવાનો plan બન્યા જ કરે અને 80% cancel થઇ જાય. પછી એક બીજા...
સબ્સ્ક્રાઇબ
તમારે આવી બીજી ટ્રાવેલ સ્ટોરીઝ વાંચવી છે? તો તમારું નામ, ઇમેઇલ અને મોબાઈલ નંબર આપો.